2.Human Reproduction
medium

લેડિંગકોષો અને સરટોલી કોષોના સ્થાન તથા કાર્ય વર્ણવો.

Option A
Option B
Option C
Option D

Solution

લેડિંગકોષો

સ્થાન : શુક્રોત્પાદક નલિકાના બહારના ભાગમાં આવેલા અવકાશમાં આંતરાલય અથવા લેડિંગકોષો આવેલા હોય છે.

કાર્ય : તે નરજાતીય અંતઃસ્ત્રાવ એન્ડ્રોજનનો સ્ત્રાવ કરે છે.

સરટોલી કોષો

સ્થાન : શુકોત્પાદક નલિકામાં હોય છે.

કાર્ય : જનનકોષોને પોષણ પૂરું પાડે છે.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.